છોડીને જાય છે ...........
.
સ્વરકાર : કલ્પક ગાંધી
શબ્દો : અમિત ત્રિવેદી
|
છોડીને જાય
છે
અવાવરું ઘર
ખૂણે ખૂણે સ્મરણો બેઠાં
છે
સમજણનો દીવડો
પાથરે
ઉજાશ
ભલે દિવાલોથી
બાંધેલ
છે
નકશા - અમિત ત્રિવેદી
|
સ્વર : હર્ષા
વૈદ્ય
|